Vibhapar, Jamnagar
“જય વચ્છરાજ ગૌસેવા ટ્રસ્ટ” માં આપ સૌનું હાર્દિક સ્વાગત
છે, વર્ષ. ૨૦૧૩ માં જય વચ્છરાજ ગૌસેવા ટ્રસ્ટ ની શરૂઆત બીમાર ગાયને મદદ કરનારા સેવાભાવી વ્યક્તિઓના
સમૂહ દ્વારા કરવામાં આવી છે. જે ટ્રસ્ટ જામનગર શહેર ની ભાગોળે આવેલું વિભાપર ગામ માં સ્થિત છે. જય
વચ્છરાજ ગૌસેવા ટ્રસ્ટ ગુજરાત સરકાર દ્વારા કાયદાકીય રજિસ્ટર્ડ કમ્યુનિટિ છે. પવિત્ર, બૌદ્ધિક અને
આધ્યાત્મિક સંકુલને આપણી ઝડપી કલયુગ જીવનમાં સાર્વત્રિક માતા "ગાય" વિશે જાણવા માટે બનાવવામાં આવેલી
ગૌશાળા છે. ગાય વિશ્વની માતા છે. આ પવિત્ર ગાય માતા નું રક્ષણ અને પાલન કરવું એ આપણું કર્તવ્ય છે.
એમ આપણે નિષ્ઠાપૂર્વક અનુભ>ે. અમે તમને બધાને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે આમંત્રણ આપી રહ્યા
છીએ.
Jay Vachhraj
Gauseva Trust
Jay Vachhraj Gauseva Trust is launched by a group of individuals who helping ill Cows. The Trust
is located in Vibhapar (Jamnagar) in Gujarat INDIA. Shree Jalaram Gauseva Trust is Registered
Community by Government of Gujarat u/s Trust Act. We recognise that making real improvements in
cows health lives means working at both a local and all around India on the underlying causes of
poverty in the developing world.
In Sanskrit the word ‘Goshala’ literally means cow protection or the place where cows are sheltered. Other Sanskrit names for the cow are Go-mata (mother cow), Kamadhenu (wish fulfilling), and Aghnya (never to be killed). Saints and Sages have chosen the names for the cow.
Lord Krishna left Mathura due to fulfill the desire of Jarasandh who devoted him with enmity. He kept the residence all the royalists (Rajpurush), his relatives and followers in the capital but there was no place to keep his beloved cows and the cowherds in the middle of the sea (Dwarka).
The aim of ” Gomata Gau Seva Trust ” is to spread culture of gau Ganga throughout India and to encourage natural healing. India is a Adhyatamparayana country. Western countries where the work activities and policies are motivated by selfishness..